Friday, November 15, 2013

આજનો ગુજરાતી જોક્સ

રમેશ વિમાનમાં પ્રવાસ કરી રહ્યો હતો. સામેથી આવતી એર હોસ્ટેસને જોઈને તે બોલ્યો - તમે બિલકુલ મારી પત્ની જેવા જ લાગો છો !! આ સાંભળીને એરહોસ્ટેસે તેને એક થપ્પડ લગાવી. રમેશ ગાલ પંપાળતો બોલ્યો - તમારો ચહેરો જ નહી તમારી આદત પણ મારી પત્ની જેવી જ છે.....

No comments:

Post a Comment